1.
સંદેશ ગુજરાતી ન્યુઝપેપર - સંદેશ ગુજરાતી (સમાચાર) ન્યુઝપેપર (છાપુ) ગુજરાત ના અન્ય શહેરો માથી પ્રકાશિત જેવા કે - અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર. જેમાં ગુજરાતી સમાચાર, અમદાવાદ સમાચાર, વડોદરા સમાચાર, સુરત સમાચાર, રાજકોટ સમાચાર, વિશ્વ, રમતો, વ્યાપાર અને અન્ય નો સમાવેશ કરવામાં આવે છે.
From: સમાચાર અને મીડિયા
2.
જનરલ નોલેજ સવાલ જવાબ - જનરલ નોલેજ ના 500 મહત્વ ના અને જાણવા જેવા સવાલ-જવાબ.
From: સંદર્ભ અને માહિતી/જનરલ નોલેજ
3.
પાણીપૂરી - વિકિપીડિયા - પાણીપૂરી વિશે વિકિપીડિયા મા પાણીપૂરી નો ઇતિહાસ, પીરસવાની રિત અને વિવિધ પ્રકાર ની પાણીપૂરી વિશે વાંચો
From: સમાજ અને સંસ્કૃતિ/વાનગીઓ
4.
ગુજરાતી ભોજન - ગુજરાતી ભોજન વિશે વિકિપીડિયા મા માહિતી મેળવો. જેમા ગુજરાતી ભોજનમાં ઉપયોગ થતી વસ્તુઓ, જેમા ગુજરાતીઓનુ મુખ્ય ભોજન, શાક, કઠોળ, દાળ, નાસ્તો, મીઠાઈ અને અથાણાં વિશે વાંચો.
From: સમાજ અને સંસ્કૃતિ/વાનગીઓ
5.
ગાંઠીયા - વિકિપીડિયા - ગાંઠીયા વિશે વિકિપીડિયા મા માહિતી મેળવો. જેમા ગાંઠીયા બનાવવાની રીત, ગાંઠીયા પીરસવાની રીત, આરોગ્ય વિષયક માહિતી, ગાંઠીયા પ્રસંગોમાં અને ગાંઠીયાનો ઉદ્યોગ વિશે જાણકારી મેળવો.
From: સમાજ અને સંસ્કૃતિ/વાનગીઓ
6.
સફારી - ગુજરાતી મેગેઝિન - સફારી ગુજરાતી ભારત પ્રકાશિત મેગેઝિન છે અને સાથે સાથે સમૃદ્ધ સામગ્રી ખબર. એક સંપૂર્ણ કુટુંબ મેગેઝિન કે વિજ્ઞાન, જંગલી જીવન, ઇતિહાસ, અમેઝિંગ હકીકતો, વિનોદી, કોયડા, વિશ્વ અજાયબીઓની, અને વધુ આવરી.
From: વિજ્ઞાન
7.
ભારતીય વાનગીઓ - વિકિપીડિયા - ભારતીય વાનગીઓ વિશે વિકિપીડિયા મા વાનગીઓ ઉપર માહિતી મેળવો. જેમા ભારતીય વાનગીઓમાં ઉપયોગ થતી વસ્તુઓ, લોકપ્રિયતા, ભારત બહાર ભારતીય વાનગીઓ નો પ્રભાવ, પીણાં, ભોજનની ટેવ અને રીતભાત વિશે વાંચો.
From: સમાજ અને સંસ્કૃતિ/વાનગીઓ
8.
સખી - સખી મેગેઝિન અમદાવાદથી પ્રકાશિત થતું મહિલાઓ માટે જુનુંને જાણિતું ગુજરાતી મેગેઝિન.
From: સમાચાર અને મીડિયા/મેગેઝિન
9.
ગુજરાત સરકાર - ગુજરાત સરકાર ની વેબસાઇટમાં ગુજરાત સરકાર ના બધાજ ડિપારટમેંન્ટ કોન્ટેક્ટ અને હોદેદાર ના નામ......., સમગ્ર
ગુજરાત વિષે, મુખ્ય કામગીરી, વગેરે મદદરુપ માહિતી.
From: સરકાર
10.
મફત શીખો - મફતમાં કૉમ્પ્યુટર બેઝિક, ટેલી, ઈન્ટરનેટ, હાર્ડવેર વગેરે ગુજરાતી વિડિયો દ્વારા શીખો.
From: કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ
11.
ગુગલ ગુજરાતી - ગુગલ ગુજરાતી સર્ચ એન્જિન ઓનલાઇન.
From: કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ/ઇન્ટરનેટ/ગુજરાતી સર્ચ એન્જિન અને ગુજરાતી વેબસાઇટ ડીરેક્ટરી
12.
અકિલા દૈનિક ગુજરાતી સમાચાર ઓનલાઇન - અકિલા ગુજરાતી સમાચાર જે વિશ્વ ના બધી ગુજરાતી લોકો વાચે છે, ખાસ કરિને અમેરિકા, યુ.કે., યુરોપ, કેનેડા અને ભારત ના ગુજરાતિ લોકો.
From: સમાચાર અને મીડિયા
13.
ફૂલછાબ - ફૂલછાબ સમાચાર અે રાજકોટ થી પ્રકાશિત થતુ સૌરાષ્ટ્ર નું જુનુ ને જાણીતું ન્યુઝ પેપર છે.
From: સમાચાર અને મીડિયા
14.
દિવ્યભાસ્કર - દિવ્યભાસ્કર એ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભુજ, ચરોત્તર, સુરેન્દ્રનગર, ભાવનગર, હિંમતનગર મોડાસા ભાસ્કર, ભરૂચ-અંકલેશ્વર, ગોધરા-દાહોદ, પાલનપુર, વાપી, બારડોલી-વ્યારા,નવસારી, જૂનાગઢ, જામનગર, અમરેલી, પાટણ, પોરબંદર, સુરત, રાજકોટ, મહેસાણા, આણંદ, ખેડા નડિયાદ, ચરોત્તર અને મહારાષ્ટ્ર થી પ્રસારિત થતું દૈનિક ન્યુઝ પેપર.
From: સમાચાર અને મીડિયા
15.
ચિત્રલેખા ગુજરાતી મેગેઝિન - ચિત્રલેખા ગુજરાતી ઓનલાઇન મેગેઝિન જેમાં ગુજરાતી, આંતરરાષ્ટ્રીય, ભારતના રાષ્ટ્રીય, રાજકીય, રમતો, બિઝનેસ, મનોરંજન, બોલીવુડ અને હોલિવુડ ના સમાચાર વાંચો. ચિત્રલેખા મેગેઝિન મુંબઇ, અમદાવાદ, રાજકોટ, વડોદરા, દિલ્હી, અને બેંગ્લોર થી પ્રકાશીત થાય છે.
From: સમાચાર અને મીડિયા/મેગેઝિન
16.
પેંડા - પેંડા વિશે વિકિપીડિયા મા માહિતી મેળવો. જેમાં અનેક પ્રકાર ના જેવા કે મલાઈ પેંડા, કેસર પેંડા,કાજુપેંડા મિષ્ટાન વિષે વાંચો.
From: સમાજ અને સંસ્કૃતિ/વાનગીઓ
17.
મધુપ્રમેહ નો રોગ અને ઉપચારો - (ડાયાબિટીસ) મધુપ્રમેહ નો રોગ, મઘુપ્રમેહ શું છે?, મઘુપ્રમેહ ને કેવી રીતે ઓળખવો અને મધુપ્રમેહના ઉપચારો.
From: આરોગ્ય અને ઉપચાર
18.
ગુજરાતી શબ્દકોશ - ગુજરાતી અને બહુભાષી ઓનલાઇન શબ્દકોશ, શબ્દકોશ બ્રાઉઝ કરો (લગભગ) બધા શબ્દકોશો પૂરી પાડવામાં આવેલ.
From: સંદર્ભ અને માહિતી
19.
ગુજરાતી જીવ - જનરલ નોલેજ - ગુજરાત વિષે જાણવા જેવુ અને જનરલ નોલેજ.
From: સંદર્ભ અને માહિતી/જનરલ નોલેજ
20.
દિવ્યભાસ્કર ગુજરાતી દૈનિક અખબાર - દિવ્યભાસ્કર ગુજરાતી દૈનિક અખબાર માં સમાચાર ભારત વિશે, વિશ્વ, ક્રિકેટ, મનોરંજન, ધર્મ, વેપાર, જીવનશૈલી, અને વધુ.
From: સમાચાર અને મીડિયા
21.
ઢોસા - વિકિપીડિયા - ઢોસા વિશે વિકિપીડિયામાં ઢોસા બનાવા માટે ની સામગ્રી, તૈયારી, પીરસવાની પદ્ધતિ, વિવિધરૂપો જેવા કે મસાલા ઢોસા, રવા ઢોસા, કાંદા ઢોસા, ચીઝ ઢોસા વગેરે વિશે માહિતી મેળવો.
From: સમાજ અને સંસ્કૃતિ/વાનગીઓ
22.
વન ઇન્ડિયા ગુજરાતિ ન્યુઝ - વન ઇન્ડિયા ગુજરાતિ ન્યુઝ પહોંચાડશે આપની પોતાની ભાષામાં સિતારોની વાતો, મનોરંજનની સોગાતો, આરોગ્યથી સાહિત્ય સુધી, વેપાર, રમતગમત કે દુનિયારભરનાં સમાચાર.
From: સમાચાર અને મીડિયા
23.
ગુલાબ જાંબુ - ગુલાબજાંબુ વિશે વિકિપીડિયા મા માહિતી મેળવો. જેમાં તેનો ઇતિહાસ, વપરાશ, વિવિધરૂપો, કેમલ પાશા મીઠાઈ વિશે જાણો.
From: સમાજ અને સંસ્કૃતિ/વાનગીઓ
24.
સાધના સાપ્તાહિક - અમદાવાદથી પ્રકાશિત થતું સાધના સાપ્તાહિક ગુજરાતી મેગેજિન જેમાં હિન્દું ધર્મ અને આધ્યાત્મિકતા વિશેના લેખો વાંચો.
From: સમાચાર અને મીડિયા/મેગેઝિન
25.
શ્રીનાથજી મંદિર નાથદ્વારા - શ્રીનાથજી મંદિર, નાથદ્વારા સત્તાવાર ( ઓફિસીઅલ) વેબસાઇટ. જેમાં છેલ્લી માહિતી, સમાચાર, પ્રશંગો અને શ્રીનાથજી મંદિર, દર્શન સમય. ઉપરાંત દાન, હોટેલ બુકિંગ, કોટેજ બુકિંગ અને મનોરથ બુકિંગ જેવી ઓનલાઇન સેવાઓ પૂરી પાડે છે.
From: સમાજ અને સંસ્કૃતિ/ધર્મ અને આધ્યાત્મિકતા/હિંદુ ધર્મ
પોપ્યુલર Gujarati વેબસાઈટ from world wide in International Gujarati website directory.