કેટેગરી

વાંચનમાળા - વાંચન સામગ્રી તેમજ શિક્ષણ ને લગતી માહિતીનો ભરપૂર ખજાનો - Detail

વાંચે ગુજરાત - વાંચે ગુજરાત વેબસાઇટ માં તરતા પુસ્તક પ્રોગ્રામ, વિચાર વાચન શિબિર, જીવનધ્યેય નોંધપોથી, પુરસ્કાર સૌજન્ય અને વાંચવા માટે સુચવેલા પુસ્તક વિશે માહિતી મેળ​વો. - Detail

કારકિર્દીના ઊંબરે - કારકિર્દીના ઊંબરે, વિસ્તરતી ક્ષિતિજ, ધોરણ ૧૦ પછી શું?, ધોરણ ૧૨ પછી શું?, અને કારકિર્દી કેવી રીતે નક્કી કરશો? જેવા પ્રશ્નો વિષે માહિતી. - Detail

પવન વિદ્યાપીઠ - મેટ્રો સિટી અમદાવાદમાં છેલ્લાં વીસ વર્ષથી જ્ઞાન અને વિદ્યાના ઓજસ પાથરનાર ટ્રસ્ટીગણ જ અહીં પવન વિદ્યાપીઠનું સંચાલન કરે છે, આ જ પવન વિદ્યાપીઠની શ્રેષ્ઠ મૂડી છે. અહીં બાલભવનથી માંડી કોલેજ સુધીનો અભ્યાસ કરાવાય છે. - Detail

પટેલ જે.કે. સાર્વજનિક હાઇસ્કૂલ કંડારી - શ્રી કંડારી કેળવણી મંડળ સંચાલિત પટેલ જે.કે. સાર્વજનિક હાઇસ્કુલ, તા. કરજણ, જિ. વડોદરા. - Detail

ભૂલકાં વિહાર સ્કૂલ - સુરત​ - ભૂલકાં વિહાર ટ્રસ્ટ સંચાલિત ભૂલકાં વિહાર, જેની શરુઆત​સ્કૂલ ભાડાના મકાનમાં બાળમંદિર વિભાગમાં ૧૫૦ વિદ્યાર્થીઓથી થઇ હતી. - Detail