કેટેગરી

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - અમદાવાદનું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ની વેબસાઈટ માં પરિચય, ઇતિહાસ, પ્રકાશનોની સંપૂર્ણ યાદી, પ્રવૃત્તિ, સંપર્ક વિશેની માહિતિ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દુનિયા ની બધી ભાષા ના એન્સાઇક્લોપીડિયા નો ગુજરાતી માં અનુવાદ કર​વાનો પ્રસાય કરી રહયા છે. - Detail

ગુજરાતી સાહિત્ય પરિષદ - ગુજરાતી સાહિત્ય પરિષદ જે વિકાસ અને શિક્ષણ હેતુ સંબંધિત 100 વર્ષ જૂની સંસ્થા છે અને તેનો હેતુ ગુજરાતી ભાષા, ગુજરાતી ભાષા સાહિત્ય, અને સંસ્કૃતિ રક્ષણ કર​વાનો છે. - Detail