કેટેગરી

લોહાણા બાળાશ્રમ, પોરબંદર - લોહાણા બાળાશ્રમ, પોરબંદર શહેર ઉપરાંત આસપાસના સાધનહીન અને નબળી સિથ્તિ ધરાવતા લોહાણા જ્ઞાત્તિના બાળકોને શિક્ષણ, સ્વાશ્રય અને જીવન દ્રિ આપતી સંસ્થા છે કે જેણે સુદામાપુરીના શૈક્ષણિક, સામાજીક તથા સેવાકીય પ્રવૃતિના કંઈ કેટલાય સીમાળાઓ વિસ્તીર્ણ કર્યા છે. - Detail