કેટેગરી

આરપાર​ - આરપાર ​મેગેઝિન અમદાવાદથી પ્રકાશિત થતું ગુજરાતી મેગેઝિન. - Detail

સખી - સખી મેગેઝિન અમદાવાદથી પ્રકાશિત થતું મહિલાઓ માટે જુનુંને જાણિતું ગુજરાતી મેગેઝિન. - Detail

સાધના સાપ્તાહિક - અમદાવાદથી પ્રકાશિત થતું સાધના સાપ્તાહિક ગુજરાતી મેગેજિન​ જેમાં હિન્દું ધર્મ અને આધ્યાત્મિકતા વિશેના લેખો વાંચો. - Detail

ચિત્રલેખા ગુજરાતી મેગેઝિન - ચિત્રલેખા ગુજરાતી ઓનલાઇન મેગેઝિન જેમાં ગુજરાતી, આંતરરાષ્ટ્રીય, ભારતના રાષ્ટ્રીય, રાજકીય, રમતો, બિઝનેસ, મનોરંજન, બોલીવુડ અને હોલિવુડ ના સમાચાર વાંચો. ચિત્રલેખા મેગેઝિન મુંબઇ, અમદાવાદ, રાજકોટ, વડોદરા, દિલ્હી, અને બેંગ્લોર થી પ્રકાશીત થાય છે. - Detail

સાયબરસફર મેગેઝિન - સાયબરસફર ગુજરાતી સાપ્તાહિક મેગેઝિનમાં ઇન્ટરનેટ, મલ્ટિમીડિયા, ગૂગલ ગિફ્ટ્સ, સ્માર્ટ સર્ફિંગ, કીડ્ઝ, બ્લોગર બેઝિક્સ, યૂઝફૂલ ટીપ્સ​, નોલેજ પાવર, ઇન્ટરનેટ અને વેબ વિશે માહિતિપ્રદ આર્ટિકલસ વાંચો. - Detail

અભિયાન સાપ્તાહિક ગુજરાતી મેગેઝિન - મુંબઇ, અમદાવાદ અને દિલ્હી થી પ્રકાશીત થતુ ગુજરાતી લોકપ્રિય અભિયાન સાપ્તાહિક મેગેઝિન જેમાં જ્યોતિષ રાશિફળ, ફેશન, રમતો, વેપાર વગેરે ના સમાચાર ક​વર કર​વા માં આવે છે. - Detail