List/Grid આરોગ્ય Subscribe RSS feed of category આરોગ્ય

પીસ્તા

પીસ્તા

પીસ્તા શરીર માટે બહુજ ફાયદા કારક છે. – સો ગ્રામ ડુક્કરનાં માંસ કે મરઘીનાં માંસમાંથી મળતું વિટામિન બી-૬ ત્રીસ ગ્રામ પીસ્તામાંથી મળી રહે છે. – પીસ્તામાં રહેલું ‘ફાઈટોસ્ટરોલ’ નામનું તત્વ રક્તમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડે… Read more »

લવિંગ

લવિંગ

લવિંગ શરીર માટે બહુજ ફાયદા કારક છે. લવિંગને મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. બસમાં કે મુસાફરી સમયે ચકકર આવતાં હોય તો લવીંગ મોંમા રાખવું. પાણીમાં લવિંગ નાખી ઉકાળીને પાણી પીવાથી… Read more »

મરડો

મરડો

– મરીનું ચૂણઁ છાશમાં લેવાથી મરડો મટે છે. – માખણ, મધ અને ખડીસાકર મેળવીને ખાવાથી મરડો થયો હોય તો તે મટી જાય છે.

શરદી

શરદી

– વરસાદમાં પલળીને આવ્યા પછી તુલસીનો કે આદુનો ઉકાળો પીવાથી શરદી લાગશે નહિં. – ગાયના ઘી માં જાયફળ અને સૂંઠ ઘસી ચટાડવાથી શરદીના કારણે થતી તકલીફમાં રાહત થાય છે. –… Read more »

© 2018 ગુજરાતિ ન્યુઝ. All rights reserved. XHTML / CSS Valid.