0

પીસ્તા

પીસ્તા શરીર માટે બહુજ ફાયદા કારક છે.

– સો ગ્રામ ડુક્કરનાં માંસ કે મરઘીનાં માંસમાંથી મળતું વિટામિન બી-૬ ત્રીસ ગ્રામ પીસ્તામાંથી મળી રહે છે.

– પીસ્તામાં રહેલું ‘ફાઈટોસ્ટરોલ’ નામનું તત્વ રક્તમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડે છે અને કેટલાક પ્રકારનાં કેન્સરથી રક્ષણ આપે છે.

– મોટી સાઈઝનાં અડધા કેળામાં રહેલું પોટેશ્યમ પીસ્તાનાં એક આહારમાંથી મળી રહે છે.

– પીસ્તામાં આટલાં પ્રમાણમાંથી અડધા કપ જેટલી  બ્રોકોલી કે પાલખ કરતાં પણ વધુ રેસા મળે છે.

– અડધો કપ ભાતમાં રહેલું થિયામીન પીસ્તાનાં એક આહારમાંથી મળી રહે છે.

Filed in: ઘર વૈદુ

Recent Posts

Bookmark and Promote!

Leave a Reply

You must be Logged in to post comment.

© 2018 ગુજરાતિ ન્યુઝ. All rights reserved. XHTML / CSS Valid.