0

સ્ત્રી – નારી

– સ્ત્રીની આંખોમાં કાનૂન કરતાં પણ વધારે શક્તિ હોય છે. તેનાં આંસુ કોઈ પણ તર્ક કરતાં વધારે પ્રભાવશાળી હોય છે.

– સ્ત્રી મોટામાં મોટું દુ:ખ પણ હોઠો પર સ્મિત સાથે સહી લે છે.

– સ્ત્રી પુરુષની સહભાગી, તેના ધર્મની રક્ષક , તેની ગૃહલક્ષ્મી તથા તેને દેવત્વ સુધી પહોંચાડનારી સાધિકા છે.

– સ્ત્રી બધું જ કરી શકે છે પણ પોતાની ઈચ્છા વિરુદ્ધ પ્યાર કરી શક્તી નથી.

– પ્રેમ કેવી રીતે કરવામાં આવે છે તે ફક્ત સ્ત્રીઓ જ જાણે છે.

 

Filed in: સુવિચાર

Recent Posts

Bookmark and Promote!

Leave a Reply

You must be Logged in to post comment.

© 2018 ગુજરાતિ ન્યુઝ. All rights reserved. XHTML / CSS Valid.