0

ભાણવડ ની પ્રખ્યાત ભેળ અને પાણીપુરી

ભેળ અને પાણીપુરી નુ નામ સાંભળી ને જાણે મોઢામાં પાણી આવી જાય. હા, ભાઈઓ તથા બહેનો આ એજ પાણી પુરી ની વાત કરિયે છીએ જે ગમે ત્યારે ખાઈએ પણ હમેશા મન ગમતો સ્વાદ આવે અને ક્યારેય અણગમો ના આવે. જયારે ભાણવડ માં મહેમાનો આવે અને બહાર ફરવા લઈ જાય ત્યારે ભાણવડ તાલુકા ની નંબર ૧ (વન) મનહરભાઈ ની પાણીપુરી અને ભેળ તો જરૂર માણશે અને મહેમાનો કહેશે “વાહ”.

મનહર ભાઈ ની પાનીપુરી જેવી સ્વાદિષ્ટ છે તેમજ તેમનો સ્વભાવ પણ બહુ મડતાવડો છે જેને લીધે એક વખત ગયેલ માણસ વારંવાર જશે. નવરાત્રિ, દિપાવાલી, કે કોય પણ તહેવાર માં મનહર ભાઈ ની ફાસ્ટ ફૂડ ની શોપ ની બાજુમાં તમને ટોળુ અથવા તો ફાસ્ટ ફૂડ માટે લાઈન લાગેલી જરુર જોવા મળશે.

આજના જમાના માં ટેકનોલોજી ની પણ જરુર છે અને બિઝનેશ માં ગ્રાહકની સાથે સંપર્કમાં રહેવુ જરુરી છે.  મનહર ભાઈ તેમના ગ્રાહક અને ફ્રેન્ડ ની શાથે ફોન થી, ઈમેલ થી, અને Facebook દ્વારા હમેશા સંપકઁ માં રહે છે.  તેમનું Facebook નું ID http://www.facebook.com/profile.php?id=100002028024057 .

Filed in: ભાણવડ Tags: , , , , ,

Recent Posts

Bookmark and Promote!

Leave a Reply

You must be Logged in to post comment.

© 6223 ગુજરાતિ ન્યુઝ. All rights reserved. XHTML / CSS Valid.