0

જામ – ભાણવડ તીર્થમાં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજી અને શ્રી શાંતિનાથજી

જામ-ભાણવડ તીર્થમાં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજી અને શ્રી શાંતિનાથજી ના પ્રાચીન મંદિરો

શ્રી શાંતિનાથજી શિખરમાં શ્રી શામળાપાર્શ્વનાથજી
ઈતિહાસ અને વર્ણન
પ્રથમ નજરે પ્રતિમા દર્શન
નયનરમ્ય એમના નયનકમલ છે. મનોહર એમનું મુખ છે. હદયગમ એમનું હદય કમલ છે. નેહ જનક એમનું નાભિ કમલ છે. કમનીય એમના કરકમલ છે. અને પવિત્ર એમના પાદ્કામલ છે.તેથી એમ ના માનતા કે આ કોઈ કમળનું ઉપવન છે. આતો છે ૧૮ ઇંચ ઊંચા ૧૪ ઇંચ પહોળા પદ્માસનસ્થ ફણા રહિત સ્વેત પાષાણના શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજી.

Filed in: ભાણવડ

Recent Posts

Bookmark and Promote!

Leave a Reply

You must be Logged in to post comment.

© 2018 ગુજરાતિ ન્યુઝ. All rights reserved. XHTML / CSS Valid.