0

લવિંગ

લવિંગ શરીર માટે બહુજ ફાયદા કારક છે.
  1. લવિંગને મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
  2. બસમાં કે મુસાફરી સમયે ચકકર આવતાં હોય તો લવીંગ મોંમા રાખવું.
  3. પાણીમાં લવિંગ નાખી ઉકાળીને પાણી પીવાથી કોલેરા માં થતી તરસ મટે છે.
  4. લવિંગના તેલનાં બે – ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે.
Filed in: ઘર વૈદુ

Recent Posts

Bookmark and Promote!

Leave a Reply

You must be Logged in to post comment.

© 2018 ગુજરાતિ ન્યુઝ. All rights reserved. XHTML / CSS Valid.