0

જોક્સ

ડોકટરઃ ચિંતા કરવાની જરૂર નથી તમારી બીમારી હું મટાડી દઈશ. તમારે ત્રણ મહિના સુધી દર અઠવાડિયો એકવાર મારી પાસે આવવું દરેક કન્સલટન્સીની ફી પાંચસો રૂપિયા છે.
દદીઁ : ડોકટર સાહેબ, તમે તો ચિંતા વધારવાની વાત કરો છો.

****

મીનાઃ અમારા વૈધ ખૂબ સારા છે નાડી જોઈ ને તરત દવાઆપી દે છે .
બીનાઃ એ માં શું નવી વાત, અમારા ડોકટરતો ખિસ્સું જોઈને તરત દવા આપી દે છે.

****

Filed in: જોકસ

Recent Posts

Bookmark and Promote!

Leave a Reply

You must be Logged in to post comment.

© 2018 ગુજરાતિ ન્યુઝ. All rights reserved. XHTML / CSS Valid.