0

વિવેક

– વિવેક બુદ્ધિની પૂર્ણતા છે, જીવનનાં બધાં જ કર્તવ્યોમાં તે આપણો પથપ્રદષક છે.

– મનરૂપી હાથીને વિવેક વડે અંકુશમાં રાખી શકાય છે.

– હંસ જેમ પોતાની આગળ મુકવામાં આવેલાં દૂધ અને પાણીનાં મિશ્રણમાંથી પાણીને છોડી દુધ પી લે છે, તેમ વિવેકશીલ પુરુષો જગતમાંથી સારું લઈ લે છે અને ખરાબનો ત્યાગ કરે છે.

Filed in: સુવિચાર

Recent Posts

Bookmark and Promote!

Leave a Reply

You must be Logged in to post comment.

© 2018 ગુજરાતિ ન્યુઝ. All rights reserved. XHTML / CSS Valid.