0

સફળતા

– પ્રતિકુળ સંજોગોમાં પણ દ્ધેર્ય રાખનારા યોગી ગણાય. આવા યોગી સો  ટકા સફળતાને વારે છે.

– અશક્ય ભલે કઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી.

– આધ્યાત્મમાં અને સંસારમાં વાણી કરતા મૌનનું મહત્વ વધારે છે.

– માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.

Filed in: સુવિચાર

Recent Posts

Bookmark and Promote!

Leave a Reply

You must be Logged in to post comment.

© 2018 ગુજરાતિ ન્યુઝ. All rights reserved. XHTML / CSS Valid.